Gujarati news

શિલ્પા શેટ્ટીના અને તેના પતિ રાજ કુન્દ્રાને લાગ્યો મોટો ઝટકો, 100 કરોડની સંપત્તિ જપ્ત, જાણો પૂરો મામલો…





Related Articles

EDએ શિલ્પા અને રાજની 97 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ પ્રોપર્ટીમાં તેનું જુહુનું ઘર પણ સામેલ છે જે શિલ્પાના નામે છે EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ કાર્યવાહી કરી છે.

જપ્ત કરવામાં આવેલી પ્રોપર્ટીમાં શિલ્પાનો જુહુનો ફ્લેટ, પુણેનો બંગલો અને રાજકુના નામના કેટલાક ઈક્વિટી શેરનો પણ સમાવેશ થાય છે મહારાષ્ટ્ર પોલીસ અને દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના આધારે ઈડીએ તપાસ શરૂ કરી હતી.

આ એફઆઈઆરમાં કહેવામાં આવ્યું હતું કે આ લોકોએ 2017માં ખોટા વચનોના આધારે રોકાણકારો પાસેથી લગભગ 6600 કરોડ રૂપિયાના બિટકોઈન મેળવ્યા હતા. 10% વળતર આપવાનું વચન આપવામાં આવ્યું હતું. આ એક પ્રકારનું રોકાણકારો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.

તેમને માઇનિંગ ઇન્વેસ્ટમેન્ટ માટે મળ્યા હતા પરંતુ રાજ કુન્દ્રાએ આ બિટકોઇન્સનું માઇનિંગ કર્યું નથી, જેની કિંમત હાલમાં 50 કરોડ રૂપિયાથી વધુ છે અને આ કારણે શિલ્પા ખરાબ રીતે તૂટી ગઈ છે.

2021 માં, રાજકુનું નામ પણ આ કેસમાં આવ્યું હતું. તેની પર 19 જુલાઈ 2021 ના ​​રોજ ધરપકડ કરવામાં આવી હતી તે 63 દિવસ સુધી જેલમાં રહ્યો હતો પરંતુ બાદમાં આ કેસ ચાલી રહ્યો છે પરંતુ હવે એક નવા કેસમાં રાજ કુન્દ્રા અને શિલ્પા સામે કાર્યવાહી કરવામાં આવી છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.




Related Articles

Back to top button